Ek Biladi Jadi એક બિલાડી જાડી | Popular Gujarati Nursery Rhymes
0
0
3 Lượt xem·
08/08/24
Subscribe for more videos and Gujarati Stories for kids:
https://bit.ly/2YixsVs
એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ, (2)
તળાવમાં તે તરવા ગઈ, (2)
તળાવમાં તો મગર, (2)
બિલ્લીને આવ્યા ચક્કર, (2)
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો
Ek Biladi Jadi
Tene paheri Sadi
Ek Biladi Jadi
Tene paheri Sadi
Sadi paheri farava gayi (2)
Talav ma to tarava gayi (2)
Talav ma to magar, (2)
Billi ne aaviya chakkar, (2)
Sadi chedo chuti gayo,
Magar na moma aavi gay,
Sadi chedo chuti gayo,
Magar na moma aavi gay,
Magar biladi ne khayi gayo.
Cho xem nhiều hơn
0 Bình luận
sort Sắp xếp theo