Up next

Ek Biladi kadi | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | એક બિલાડી કાળી |

3 Views· 08/08/24
Promovid
Promovid
7 Subscribers
7
In

@kidssongsfun

Presenting : Ek Biladi kadi | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | એક બિલાડી કાળી |

#kids #cat #cartoonvideo #cartoon

Song : Ek Biladi kadi
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label :Ganesh Digital

Song : Ek Biladi Kadi
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla

Song : Rabbit Song - Saslabhai Nu Geet
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla

Song : Monkey Song - Vandarabhai Nu Geet
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla

🎼 You Tube Music :https://bit.ly/3tMJgA0

એક બિલાડી કાળી, મેં એને પાળી
લાગે બહુ રૂપાળી, એ હતી બહુ જાડી, એ ના પહેરે સાડી
એક બિલાડી કાળી, મેં એને પાળી

હું રમવા લાવી ગાડી, ગાડી લઇને ફરવા ગઈ
બજાર આખું જોવા ગઈ, શોપીંગ કરવા મોલ માં ગઈ
શહેરની ગલિયોમાં ખોવાઈ ગઈ
એક બિલાડી કાળી, મેં એને પાળી (2)

ચાર સસ્તા ની ચોકડી, ત્યાં લાલિયા કુતરાની નોકરી, સીટબેલ્ટ બાંધી દીધો
ગાડીનો ગિયેર બદલી લીધો, ગાડી સરરર સરકી ગઈ
એક બિલાડી કાળી મેં એને પાળી (2)

રસ્તામાં ઉભો ઉંદર, લાગે ઘણો સુંદર
ઉંદરે હાથ ઉંચો કર્યો
બીલીનો વિચાર બદલાઈ ગયો
ગાડી માંથી કૂદી પડી, ગાડી ગટર માં જઈ પડી
એક બિલાડી કાળી, મેં એને પાળી (3)


આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.

અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો

વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8

Show more

 0 Comments sort   Sort By


Up next