Vanraja Ni Jaan | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | વનરાજાની જાન |
@kidssongsfun
Presenting : Vanraja Ni Jaan | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | વનરાજાની જાન |
#kids #lion #cartoonvideo #cartoon
Album : Vanraja Ni Jaan
Song : Vanraja Ni Jaan
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
♫Hungama https://bit.ly/3ofvgM8
♫Gaana https://bit.ly/3uLwq4s
♫Jiosaavn https://bit.ly/2RQ3ppU
♫Wynk https://bit.ly/3ffd0hX
♫Amaon https://amzn.to/3uQHn50
♫Apple Music https://apple.co/2STw4uN
♫ITunes https://apple.co/2STw4uN
♫Spotify https://spoti.fi/3y5Lz2R
♫Youtube Music https://bit.ly/3fjcYp7
વનરાજાની જાન ચાલી ચાલો જઈએ જાનમાં (2)
જાન આતો કેવી મજાની ચાલો જઈએ જાનમા (2)
મંકોડાએ મુગટ પહેર્યો, કીડી ચાલે છે તાનમાં
સાબર સસલું ને ખિસકોલી શિયાળ સમજાવે શાનમાં
કોણ પૂછે કુતરાભાઈને બિલ્લી મનાવા જાય છે
ઘુવડ આવ્યો ઘોડા પાસે વાત કહે છે કાનમાં
વનરાજાની જાન ચાલી ચાલો જઈએ જાનમાં
હાથીને ઊંટ મૂકે ડોટ, વાહ પોકારે વાંદરો
ભેંસ બાંધી છે ભાગોળે, ગાય ગીતો ગવડાવતી જાય
રીંછના હાથમાં સોટી, બધાને આફત મોટી
વાઘ વેવાઈ ધીરા ચાલે, વરુ બન્યો છે મામો
વનરાજાની જાન ચાલી ચાલો જઈએ જાનમાં
ગધેડું ગયુ છે ગામમાં, આપણે છીએ ઘણા કામમાં
મોરને બેસાડયો મેડીએ, ચાલો કન્યાને તેડીએ
કૌતુક જોયું કોયલબેને હરખે ગીતડા ગાય છે
કાગડો બોલે કાલુ કાલુ બધાને લાગે વ્હાલું
વનરાજાની જાન ચાલી ચાલો જઈએ જાનમાં (2)
જાન આતો કેવી મજાની ચાલો જઈએ જાનમા (2)
વનરાજાની જાન ચાલી ચાલો જઈએ જાનમાં (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
https://youtu.be/ZFmHx_Obhz8
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
https://youtu.be/wHPcNBSRNEU
મમ્મીનાં હાથમાં વેલણ છે
https://youtu.be/Nhwb4gJozGY
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
https://youtu.be/cVwdhfNAFNk
ફુગ્ગાવાળો
https://youtu.be/INbhWW0s5Ow
છુક છુક ગાડી
https://youtu.be/C3NfMc1WjXg
ગુજરાતી કક્કો
https://youtu.be/z-laOuvwVds
નાની મારી આંખ
https://youtu.be/SDOHBEcMsmE
નાનકડી બેન
https://youtu.be/N_lVgvk3B00
એક બિલાડી જાડી
https://youtu.be/EQ-ekAmYZX8